આજની ઘડી તે…

Book Title: આજની ઘડી તે…
Type: નવલકથા
Author: કંદર્પ ર. દેસાઈ
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 160
Language: ગુજરાતી
ISBN: 978-93-80125-77-0

Be the first to review this product

Availability: In stock

Rs160.00
OR

Quick Overview

અહીં આ નવલકથામાં સર્જકે જીવંત ક્ષણોને સ્પર્શવાનો અને વાચક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. કથામાં બે બાબત મહત્ત્વની છે – એક તો વૈદ્યરાજનો સહવાસ અને બીજું પ્રકૃતિ. વિટંબણા મહત્ત્વની નથી, તમે કઈ રીતે એમાંથી બહાર આવો છો તે મહત્ત્વનું છે. કથાનાયક પોતાના ભૂતકાળને પ્રકૃતિના સહવાસમાં ભૂલી જવા ઇચ્છે છે. પ્રકૃતિ આ ક્ષણ આપે છે, બસ પકડતાં આવડવી જોઇએ. જીવવું એટલે ચાલવું.

કથાનાયક હિમાંશુ ભૌતિક સુખસગવડની સૃષ્ટિમાંથી પ્રકૃતિના ખોળે ઝંપલાવે છે. હિમાંશુ ઢાબા પર કામ કરે છે. અહીં અન્ય પ્રસંગો બને છે, જેમાં નાયકના વિચારનો પડઘો પડે છે. શરીર અને મન સ્વસ્થ કરવાની આ કથામાં આયુર્વેદ સતત સાથે ચાલે છે. પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે. ચિંતનનો ભાર ક્યાંય વર્તાયા વગર એ કથાના પ્રવાહમાં સહજરૂપે ભળી ગયું છે. કથાની રસિકતામાં વાચકને પણ રસ પડે છે. વાંચવી ગમે તેવી સૃષ્ટિની કથા.

આજની ઘડી તે…

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

આજની ઘડી તે…
Author કંદર્પ ર. દેસાઈ

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી