એક નટખટ છોકરાનાં પરાક્રમો

Book Title: એક નટખટ છોકરાનાં પરાક્રમો
Type: બાળ સાહિત્ય
Author: અનુ. રેમંડ પરમાર
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 192
Language: ગુજરાતી
ISBN: 978-93-80125-14-5

Be the first to review this product

Availability: In stock

Rs150.00
OR

Quick Overview

માર્ક ટ્વેઇનની જાણીતી કૃતિ અને જગતસાહિત્યની અમોલી મૂડી સમાન 'એડવેન્ચરસ ઑફ ટૉમ સૉયર'નો સરળ અને રસાળ અનુવાદ. આ પુસ્તકમાં અમેરિકાની સંસ્કૃતિ, ત્યાંની પ્રજા, ત્યાંની ભૂગોળ, ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ સચવાઈ રહે એની અનુવાદકે કાળજી રાખી છે. નટખટ છોકરાનાં, એકલાંનાં અગર તો મિત્રો સાથેનાં રમૂજી સાહસો કિશોરો-કિશોરીઓ વાંચતાં વાંચતાં હસે એ રીતે કુનેહપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે, અને મૂળ પાત્રોની પરખ પણ યોગ્ય રીતે જળવાઈ છે. અનુવાદકે પ્રસંગોને કેન્દ્રમાં રાખીને તેમના દ્વારા જીવનનું તત્ત્વજ્ઞાન પીરસી દીધું છે. આ પુસ્તક અવશ્ય કિશોરોના હાથમાં મૂકવું જોઈએ.

એક નટખટ છોકરાનાં પરાક્રમો

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

એક નટખટ છોકરાનાં પરાક્રમો
Author અનુ. રેમંડ પરમાર

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી