વચલું ફળિયું

Book Title: વચલું ફળિયું
Type: નવલકથા
Author: રઘુવીર ચૌધરી
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 192
Language: ગુજરાતી
ISBN: 978-93-80125-40-4

Be the first to review this product

Availability: In stock

Rs150.00
OR

Quick Overview

સાંપ્રત જનજીવનને આલેખતી નવલકથા તે વચલું ફળિયું. કારખાનાં વધી રહ્યાં છે, ખેડવાણ જમીન તેમ જ કુદરત ભેળાઈ રહી છે અને પર્યાવરણ માટે વિકટ પ્રશ્નો બની સમગ્ર સમાજ માટે ચિંતાજનક બની રહ્યાં છે. વધી રહેલા શહેરીકરણને પહોંચી વળવા પૈસા પાછળ જે આંધળી દોડ શરૂ થઈ તેણે બે નંબરી ધંધાને પ્રોત્સાહન આપ્યું. એમાં પડેલાં પાત્રો સામે ગાંધી આદર્શને વરેલાં પાત્રો અડચણરૂપ બને છે. આવાં પાત્રોનાં મોઢાં કોઈ પણ પ્રકારે બંધ કરાય છે અથવા તેમનું અપહરણ થાય છે. જો કે સાવ સાદી, સરળ કોઈ પણ જાતનો ભાર અનુભવ્યાં વિના કથા સુખાંતમાં પરિણમે છે, પરંતુ અહીં જે જમા પાસું છે, તે આ પાત્રો વચ્ચે જોવા મળતી સમજશક્તિની ઊંચાઈ છે. નાના-મોટા સહુને વાંચવી ગમે તેવી અને પ્રેરણા આપે તેવી કૃતિ.

વચલું ફળિયું

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

વચલું ફળિયું
Author રઘુવીર ચૌધરી

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી