તોય વહે મારી નદીનાં નીર

Book Title: તોય વહે મારી નદીનાં નીર
Type: નવલકથા
Author: શૈલજા પરીખ
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 208
Language: ગુજરાતી
ISBN: 978-93-80125-19-0

Be the first to review this product

Availability: In stock

Rs140.00
OR

Quick Overview

એક આદિવાસી નારી હીરૂની કથા ચાર ભાગમાં વહેંચાઈ છે.. હીરૂનું સ્વપ્નીલ શૈશવ, તેના લગ્નનું ડરાવણું ચિત્ર, ન્યાય માટે અદાલતમાં વીતાવેલા હૃદયવિદારક અને લગભગ નિરર્થક વર્ષો અને છેવટે તેને મળેલો લૂલો અને અધકચરો ન્યાય. આ આખાય સમયગાળામાં જે નદીને કિનારે એણે બાળપણ વીતાવ્યું તે નદી માતા પાસેથી હીરૂ હંમેશ ભાવનાત્મક આધાર મેળવતી રહી.
શૈલજા કાલેલકર પરીખ માટે એક આદિવાસી મહિલા પોતાના આર્થિક સ્વાતંત્ર્ય, સ્વમાન અને ગૌરવ સાથે, પોતાનાં બાળકો પોતાની પાસે રાખવાના હક સાથે જીવન વિતાવવા અને પોતાના મૂળભૂત હક્કો માટે કોર્ટ સમક્ષ ધા નાખવાની અભૂતપૂર્વ હિંમત દર્શાવે તે જ અત્યંત મહત્ત્વની વાત છે. હીરૂની વાતોને લેખકે ખૂબ ધ્યાનથી સાંભળી એટલું જ નહિ તેઓ હીરૂના પંચમહાલ જિલ્લામાં આવેલા ગામની પણ મુલાકાત લઈ આવ્યા. તેમણે એ વાલ્મીકિ આશ્રમની પણ મુલાકાત લીધી જ્યાં હીરૂએ બાળપણનાં દસ વર્ષ ગાળ્યાં હતાં. હીરૂના સાસરિયે દાહોદમાં પણ ગયાં, જ્યાં હીરૂએ પંદર વર્ષ ડામાડોળ થતા દામ્પ્ત્યમાં વિતાવ્યાં. આ બધું નજીકથી જોયા જાણ્યા પછી જ શૈલજા કાલેલકર પરીખે હીરૂએ પોતે કહેલી વાતોને ગ્રંથસ્થ કરવા માટે કલમ ઉઠાવી છે.

તોય વહે મારી નદીનાં નીર

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

તોય વહે મારી નદીનાં નીર
Author શૈલજા પરીખ

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી