New Release Gujarati Books
લેખકો (Authors)
- કાનજી પટેલ
- ડૉ. પ્રફુલ્લ શાહ
- રાજેન્દ્ર પટેલ
- રાજેન્દ્ર શાહ
- પ્રીતિ સેનગુપ્તા
- જિતેન્દ્ર દવે
- સંજય ચૌધરી
રંગદ્વાર પ્રકાશનનો ઉદ્દેશ સાહિત્ય, સંસ્કૃતિ અને જીવનલક્ષી વિચારના ઉત્તમ પુસ્તકોનું પ્રકાશન તેમ જ પ્રસાર કરવાનો છે. નવા લેખકોની કૃતિઓ પ્રગટ કરવી અને પ્રોત્સાહન આપવું, સાહિત્ય અને કલાના કાર્યક્રમો યોજવા, તેમ જ ગ્રામ વિસ્તારમાં શિક્ષણ અને લોકશિક્ષણના ફેલાવા માટે મદદરૂપ થવા અંગે રંગદ્વાર પ્રકાશન કટિબધ્ધ છે.
- કાનજી પટેલ
- ડૉ. પ્રફુલ્લ શાહ
- રાજેન્દ્ર પટેલ
- રાજેન્દ્ર શાહ
- પ્રીતિ સેનગુપ્તા
- જિતેન્દ્ર દવે
- સંજય ચૌધરી