સહરાની ભવ્યતા

Book Title: સહરાની ભવ્યતા
Type: ચરિત્ર
Author: રઘુવીર ચૌધરી
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 160
Language: ગુજરાતી
ISBN: 978-93-80125-54-1

Be the first to review this product

Availability: In stock

Rs120.00
OR

Quick Overview

વિવિધ મિજાજયુક્ત ચહેરાઓ ધરાવતાં ક્લોઝઅપની ગૅલેરી એટલે પચીસ ગુજરાતી સર્જકોની ગુણાનુરાગી રઘુવીર ચૌધરીની આંખે ઝીલાયેલી, કલમે ઘૂંટાયેલી ‘સહરાની ભવ્યતા’. પંડિત સુખલાલજી, જ્યંતિ દલાલ, ઉમાશંકર-સુન્દરમ્, નિરંજન-પ્રિયકાંત, સુરેશ જોશી, સ્નેહરશ્મિથી લઈ રાવજી પટેલ સહિતનાં અનન્ય વ્યક્તિચિત્રો રઘુવીરની કલાકાર તરીકેની સિદ્ધિ પ્રગટ કરે છે. અહીં રઘુવીરે સ્મરણો સાથે સંકળાયેલી વાતો કહી છે, પ્રચલિત અફવાઓ પણ યાદ કરી છે, ક્વચિત જીવનની સ્થૂળ વિગતો પણ ટાંકી છે, પુસ્તકોમાંથી અવતરણો પણ નોંધ્યાં છે પણ સૌથી વધુ તો આ પચ્ચીસે વ્યકિતવિશેષોનાં સ્વભાવ-લક્ષણો પ્રગટ કર્યાં છે. તમામ વયજૂથના વાચકોને આકર્ષે અને વિદ્યાર્થીઓને ખાસ ઉપયોગી નીવડે તેવું પુસ્તક એટલે 'સહરાની ભવ્યતા'.

સહરાની ભવ્યતા

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

સહરાની ભવ્યતા
Author રઘુવીર ચૌધરી

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી