બાળસાહિત્ય (Children)

2 Item(s)

per page

Grid  List 

Set Descending Direction
 1. એક નટખટ છોકરાનાં પરાક્રમો

  એક નટખટ છોકરાનાં પરાક્રમો

  Rs150.00

  માર્ક ટ્વેઇનની જાણીતી કૃતિ અને જગતસાહિત્યની અમોલી મૂડી સમાન 'એડવેન્ચરસ ઑફ ટૉમ સૉયર'નો સરળ અને રસાળ અનુવાદ. આ પુસ્તકમાં અમેરિકાની સંસ્કૃતિ, ત્યાંની પ્રજા, ત્યાંની ભૂગોળ, ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ સચવાઈ રહે એની અનુવાદકે કાળજી રાખી છે. નટખટ છોકરાનાં, એકલાંનાં અગર તો મિત્રો સાથેનાં રમૂજી સાહસો કિશોરો-કિશોરીઓ વાંચતાં વાંચતાં હસે એ રીતે કુનેહપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે, અને મૂળ પાત્રોની પરખ પણ યોગ્ય રીતે જળવાઈ છે. અનુવાદકે પ્રસંગોને કેન્દ્રમાં રાખીને તેમના દ્વારા જીવનનું તત્ત્વજ્ઞાન પીરસી દીધું છે. આ પુસ્તક અવશ્ય કિશોરોના હાથમાં મૂકવું જોઈએ. Learn More
 2. મખમલી સસલું

  મખમલી સસલું

  Rs100.00

  વિવિધ અમેરિકન બાળવાર્તા સંગ્રહોનો આધાર લઈ ગુજરાતીભાષી બાળકો માટે રુપાંતરિત કરેલી બાળવાર્તાઓ. Learn More

2 Item(s)

per page

Grid  List 

Set Descending Direction
New Release Gujarati Books

લેખકો (Authors)

 • કાનજી પટેલ
 • ડૉ. પ્રફુલ્લ શાહ
 • રાજેન્દ્ર પટેલ
 • રાજેન્દ્ર શાહ
 • પ્રીતિ સેનગુપ્તા
 • જિતેન્દ્ર દવે
 • સંજય ચૌધરી