નવલકથા (Novel)

Items 1 to 10 of 46 total

per page
Page:
 1. 1
 2. 2
 3. 3
 4. 4
 5. 5

Grid  List 

Set Ascending Direction
 1. સોમતીર્થ

  સોમતીર્થ

  Rs200.00

  મંદિર તૂટવાથી ધર્મ તૂટતો નથી એવું સિદ્ધ કરતી સોમનાથ મંદિર નિમિત્તે ગુજરાત-સૌરાષ્ટ્રના ભૌગાલિક-રાજકીય ફલક પર સદાશિવ અને ચૌલાના પાત્ર દ્વારા શૈવ ધર્મના આદર્શોનું આલેખન કરતી, રા'નવઘણના વ્યક્તિત્વ વિકાસ, સોરઠની પ્રજાની સમૂહચેતના, સત્તા અને સંપત્તિની અતૃપ્ત ભૂખ ધરાવતા માહમૂદ ગઝનવીના સોમનાથ પરના આક્રમણ, અલ બરુની, વજા ઠાકોર, દેવાયત આહિર, ફરીદ વગેરે ઐતિહાસિક પાત્રોના આધારે રચાયેલી અને ગુજરાતી તેમ જ હિન્દીમાં વ્યાપક આવકાર પામેલી નવલકથા. Learn More
 2. સુખે સૂવે સંસારમાં

  સુખે સૂવે સંસારમાં

  Rs100.00

  જે ઘર નાર સુલક્ષણાના વસ્તુને આગળ વધારતી હાસ્યકથા. Learn More
 3. સાથીસંગાથી

  સાથીસંગાથી

  Rs80.00

  ગ્રામજીવનમાં સાટાપેટા જેવા લગ્નના રિવાજો વચ્ચે કસોટીએ ચઢતા સાચૂકલા પાત્રોની કથા. અહીં સાથી એટલે જીવનસાથી અને સંગાથી એટલે માર્ગમાં જેમનું આકસ્મિક સાહચર્ય સાંપડે એવી વ્યક્તિઓ. આ બીજા પ્રકારની વ્યક્તિઓ પણ કોઈક દૂરના યાત્રીને હૂંફ પૂરી પાડી થાક ઉતારે છે, ગતિ ચાલુ રાખવાની શ્રદ્ધા જગવે છે. Learn More
 4. સમીપે

  સમીપે

  Rs100.00

  અમેરિકાવાસી ડૉકટર લેખક ભરત શાહના સ્વાનુભવ સાથે લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને આલેખતી હળવી ગંભીર કૃતિ. Learn More
 5. સમજયા વિના છૂટાં પડવું

  સમજયા વિના છૂટાં પડવું

  Rs120.00

  ગુજરાતના 2001ના ધરતીકંપ અને 2002ના કોમી રમખાણો તેમ જ વિશ્વમાં થતા આતંકવાદી હુમલાના સંદર્ભમાં સાંપ્રદાયિક વલણોની ટક્કરમાં માનવીય પ્રેમ સૂચવતી લેખકની નીવડેલી નવલકથા. Learn More
 6. શ્યામ-સુહાગી

  શ્યામ-સુહાગી

  Rs80.00

  અઢારમી-ઓગણીસમી સદીના પ્રજાજીવનમાં શ્રી સહજાનંદ સ્વામીના માનવ ધર્મ પ્રવર્તન દ્વારા જાગેલા સંચલનોની કથા. પ્રેમ, વાત્સલ્ય અને વિવિધ લાગણીઓના તાણાંવાણાંની ગૂંથણી સાથે. વ્યાપકરૂપે ધર્મ તત્ત્વ શું છે અને તે મનુષ્યમાં કેવા મૂળભૂત પરિવર્તન લાવી શકે છે એનો કંઇક સંકેત આ નવલકથા આપી જાય છે. Learn More
 7. શત્રુઘ્નની પહેલી સફર

  શત્રુઘ્નની પહેલી સફર

  Rs75.00

  લેખકની પ્રયોગશીલ આધુનિક નવલકથા. Learn More
 8. વેણુવન વસાહત

  વેણુવન વસાહત

  Rs190.00

  માનવ મૂલ્યો પ્રેરતી વસાહતનું આલેખન, શ્રી રમણ પાઠક વાચસ્પતિના આવકાર સાથે. Learn More
 9. વેણુ વત્સલા

  વેણુ વત્સલા

  Rs150.00

  ગાંધીજીના સંપર્કમાં આવેલી વિદેશી યુવતી નીલા નાગિનીના ચરિત્ર ઉપર આધારિત, ભારતીયતાનો ખ્યાલ રજૂ કરતી લેખકની યશસ્વી કૃતિ. Learn More
 10. વિજય બાહુબલી

  વિજય બાહુબલી

  Rs120.00

  ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ અષ્ટાપદ પર્વત વિશેનું વર્ણન, જંબુદ્વીપનું વર્ણન, વૃક્ષો અને નદીઓના ઉલ્લેખો વાચકને એ કાળમાં લઈ જાય છે. જૈનદર્શન અને એની જીવનશૈલીને પાત્ર અને પ્રંસગોના માધ્યમે આલેખવાનો સફળ પ્રયત્ન કર્યો છે. લેખકની દૃષ્ટિ બાહુબલિના પાત્ર પર છે અને એના બાહ્ય અને આંતર વ્યક્તિત્વનો અને એના વૈચારિક જગતનો હૂબહૂ ખ્યાલ આપ્યો છે. નવલકથાના પ્રસંગોનો પરિવેશ પીંછીના એક કે બે લસરકે એનું સમગ્ર ચિત્ર સર્જી દે છે. (- કુમારપાળ દેસાઈ) Learn More

Items 1 to 10 of 46 total

per page
Page:
 1. 1
 2. 2
 3. 3
 4. 4
 5. 5

Grid  List 

Set Ascending Direction
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

 • કાનજી પટેલ
 • ડૉ. પ્રફુલ્લ શાહ
 • રાજેન્દ્ર પટેલ
 • રાજેન્દ્ર શાહ
 • પ્રીતિ સેનગુપ્તા
 • જિતેન્દ્ર દવે
 • સંજય ચૌધરી