નવલકથા (Novel)

Items 1 to 10 of 23 total

per page
Page:
  1. 1
  2. 2
  3. 3

Grid  List 

Set Ascending Direction
  1. સુખે સૂવે સંસારમાં

    સુખે સૂવે સંસારમાં

    Rs100.00

    જે ઘર નાર સુલક્ષણાના વસ્તુને આગળ વધારતી હાસ્યકથા. Learn More
  2. સમીપે

    સમીપે

    Rs100.00

    અમેરિકાવાસી ડૉકટર લેખક ભરત શાહના સ્વાનુભવ સાથે લીવર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયાને આલેખતી હળવી ગંભીર કૃતિ. Learn More
  3. સમજયા વિના છૂટાં પડવું

    સમજયા વિના છૂટાં પડવું

    Rs120.00

    ગુજરાતના 2001ના ધરતીકંપ અને 2002ના કોમી રમખાણો તેમ જ વિશ્વમાં થતા આતંકવાદી હુમલાના સંદર્ભમાં સાંપ્રદાયિક વલણોની ટક્કરમાં માનવીય પ્રેમ સૂચવતી લેખકની નીવડેલી નવલકથા. Learn More
  4. વેણુવન વસાહત

    વેણુવન વસાહત

    Rs190.00

    માનવ મૂલ્યો પ્રેરતી વસાહતનું આલેખન, શ્રી રમણ પાઠક વાચસ્પતિના આવકાર સાથે. Learn More
  5. વેણુ વત્સલા

    વેણુ વત્સલા

    Rs150.00

    ગાંધીજીના સંપર્કમાં આવેલી વિદેશી યુવતી નીલા નાગિનીના ચરિત્ર ઉપર આધારિત, ભારતીયતાનો ખ્યાલ રજૂ કરતી લેખકની યશસ્વી કૃતિ. Learn More
  6. વિજય બાહુબલી

    વિજય બાહુબલી

    Rs120.00

    ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ અષ્ટાપદ પર્વત વિશેનું વર્ણન, જંબુદ્વીપનું વર્ણન, વૃક્ષો અને નદીઓના ઉલ્લેખો વાચકને એ કાળમાં લઈ જાય છે. જૈનદર્શન અને એની જીવનશૈલીને પાત્ર અને પ્રંસગોના માધ્યમે આલેખવાનો સફળ પ્રયત્ન કર્યો છે. લેખકની દૃષ્ટિ બાહુબલિના પાત્ર પર છે અને એના બાહ્ય અને આંતર વ્યક્તિત્વનો અને એના વૈચારિક જગતનો હૂબહૂ ખ્યાલ આપ્યો છે. નવલકથાના પ્રસંગોનો પરિવેશ પીંછીના એક કે બે લસરકે એનું સમગ્ર ચિત્ર સર્જી દે છે. (- કુમારપાળ દેસાઈ) Learn More
  7. વચલું ફળિયું

    વચલું ફળિયું

    Rs180.00

    સાંપ્રત જનજીવનને આલેખતી નવલકથા તે વચલું ફળિયું. કારખાનાં વધી રહ્યાં છે, ખેડવાણ જમીન તેમ જ કુદરત ભેળાઈ રહી છે અને પર્યાવરણ માટે વિકટ પ્રશ્નો બની સમગ્ર સમાજ માટે ચિંતાજનક બની રહ્યાં છે. વધી રહેલા શહેરીકરણને પહોંચી વળવા પૈસા પાછળ જે આંધળી દોડ શરૂ થઈ તેણે બે નંબરી ધંધાને પ્રોત્સાહન આપ્યું. એમાં પડેલાં પાત્રો સામે ગાંધી આદર્શને વરેલાં પાત્રો અડચણરૂપ બને છે. આવાં પાત્રોનાં મોઢાં કોઈ પણ પ્રકારે બંધ કરાય છે અથવા તેમનું અપહરણ થાય છે. જો કે સાવ સાદી, સરળ કોઈ પણ જાતનો ભાર અનુભવ્યાં વિના કથા સુખાંતમાં પરિણમે છે, પરંતુ અહીં જે જમા પાસું છે, તે આ પાત્રો વચ્ચે જોવા મળતી સમજશક્તિની ઊંચાઈ છે. નાના-મોટા સહુને વાંચવી ગમે તેવી અને પ્રેરણા આપે તેવી કૃતિ. Learn More
  8. લોકલીલા

    લોકલીલા

    Rs160.00

    સમાજ બદલતો રહેવાનો - વિચારોમાં પરિવર્તન થતું રહેવાનું છે. પરિવર્તન પામ્યે જતા સમાજમાં પૂર્વજો પાસેથી જે મળેલું છે એમાંથી જે શ્રેયસ્કર છે અને ટકાવી રાખવાનું છે. લેખકે આ વાત સામાન્ય વાચકોને સમજાય એ રીતે મૂકી આપી છે. (- મુનિકુમાર પંડ્યા) Learn More
  9. લાગણી

    લાગણી

    Rs100.00

    પ્રેમ નામની લાગણી પામવાની એકાકી ખેડૂત યુવકની મથામણ રજૂ કરતી નાટ્યાત્મક અને ચિત્રાત્મક રજૂઆત ધરાવતી લેખકની યશસ્વી નવલકથા. `સહુનું ભલુ તાકવા જેવું બીજું સુખ નહીં' કહેતો લાલજી મરદ તો છે જ, પણ મરદ ઉપરાંત તેને માણસ થવું છે. વસમું છે, પણ મરવા સુધી વાત આવે છે તોય તે તેનો પ્રયત્ન મૂકતો નથી. - દિગીશ મહેતા. Learn More
  10. મહારથી કર્ણ

    મહારથી કર્ણ

    Rs100.00

    મહાભારતના વિખ્યાત ચરિત્રનું આજના સંદર્ભમાં નિરૂપણ. લેખકની યશસ્વી નવલકથા. Learn More

Items 1 to 10 of 23 total

per page
Page:
  1. 1
  2. 2
  3. 3

Grid  List 

Set Ascending Direction
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી