નવલકથા (Novel)

Items 11 to 20 of 46 total

per page
Page:
  1. 1
  2. 2
  3. 3
  4. 4
  5. 5

Grid  List 

Set Descending Direction
  1. એક મુઠ્ઠી આસમાન

    એક મુઠ્ઠી આસમાન

    Rs200.00

    ચાર્લ્સ ડિકન્સની ‘ધ ગ્રેટ ઍક્પેક્ટેશન’નો સંક્ષેપ અનુવાદ. પ્રત્યેક જમાનાની યુવા-પેઢીને ડિકન્સનો એક જ સંદેશ છે – પ્રેમનો. સચ્ચાઈભર્યા પ્રેમનો. હકીકતમાં બૂરા મનાયેલ પાત્રમાં, એની ભીતરમાં તો કંઈ ને કંઈ સારપ ભંડરાઈને પડેલી જ છે. Learn More
  2. એક સાચું આંસુ

    એક સાચું આંસુ

    Rs90.00

    એક સ્ત્રીના વિકાસ આડે આવતા અવરોધો સામેના સંઘર્ષને આલેખતી માનસશાત્રીય - સામાજિક નવલકથા. સંબંધ સ્થાપી ન શકતા કશું રચી ન શકતા માણસોના જીવનનો કશો સંદેશ ભલે ન હોય, એ પોતાની રીતે સાચા હોય તો ભાવકમાં સંવેદન જગવી શકે. Learn More
  3. એક સ્તોત્રગાનની જેમ

    એક સ્તોત્રગાનની જેમ

    Rs90.00

    મલયાલમના જાણીતા લેખક શ્રીધરનની દોસ્તોયેવ્સ્કીના જીવન પર આધારિત નવલકથા. જેની એક લાખથી પણ વધુ નકલો વેચાઈ છે, તેનો ગુજરાતી અનુવાદ. Learn More
  4. કલ્પલતા

    કલ્પલતા

    Rs80.00

    સત્તા અને સંપત્તિ પાછળ ખેંચાતી અને બાંધછોડ કરતી વિદુષી સુંદરીના પરિવર્તનની કથા. ગીતાઈ ચિંતનીકામાં કહ્યું છે કે વાત્સલ્ય, સખ્ય, પ્રેમ એ ત્રણેય કાયમના ક્ષમા-મંદિરો છે. વાત્સલ્ય દોષોને પી જાય છે, સખ્ય સહન કરે છે, પ્રેમને દોષ દેખાતા જ નથી. દોષને ન જોતા પ્રેમની આ કથા તે કલ્પલતા. Learn More
  5. કોતરની ધાર પર, ડહેલું
  6. ક્યાં છે અર્જુન ?

    ક્યાં છે અર્જુન ?

    Rs80.00

    ચાલીસની ઉંમર પછી ફરી નજીક આવતા પૂર્વ પ્રેમીઓના સંબંધની તાજગીભરી રજૂઆત. કથાની નાયિકા પારમિતા વિચારે છે કે વારસારૂપે મળેલી પ્રવૃત્તિઓએ મને પુરુષ સમોવડી બનાવી દીધી છે એ ખરું પણ મારામાં રહેલું સુષુપ્ત નારીરૂપ જગવે, એનું સંવેદન ખીલવે એવો અર્જુન ક્યાં છે? Learn More
  7. ક્યાં છે સુખ?

    ક્યાં છે સુખ?

    Rs120.00

    ભારતીય સંસ્કૃતિના બળે વિદેશમાં ટકી રહેતા પરિવારની કથા Learn More
  8. ગીરમંગલ

    ગીરમંગલ

    Rs70.00

    સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત ઈલા માલધારીઓના સંઘર્ષ અને પ્રશ્નો હલ કરવા માટે ગીરમાં `ગીરમંગલ' સંસ્થા વિકસાવે છે. જેમાં છાત્રાલય, શિક્ષણ અને સંસ્કાર માટેની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. માલધારીઓના સહકારથી સિંહ અને ગીરની પ્રકૃતિના રક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે `ગીરમંગલ' કાર્યરત છે. Learn More
  9. ગોકુળ, મથુરા, અને દ્વારકાનો સેટ

    ગોકુળ, મથુરા, અને દ્વારકાનો સેટ

    Rs520.00

    શ્રીકૃષ્ણ અને એમની નજીકના પાત્રોનું સાદ્યંત નિરૂપણ કરતી મહાભારત, શ્રીમદ્ ભાગવત અને કૃષ્ણ ચરિતની વિવિધ કૃતિઓના સ્વાધ્યાય પછી લખાયેલી ગુજરાતી-હિંદીમાં આવકાર પામેલી લેખકની પૌરાણિક છતાં આજની લાગે તેવી કથાત્રયી. મહાભારત - શ્રીમદ્ભાગવતથી માંડીને અર્વાચીન કાળ સુધી શ્રીકૃષ્ણ વિશે કંઈ સર્જન થયું છે એનો સ્વાધ્યાય કરીને લેખક શ્રીકૃષ્ણનું પ્રતીતિજનક અને પ્રેરક ચરિત્ર આલેખ્યું છે. Learn More
  10. જે ઘર નાર સુલક્ષણા

    જે ઘર નાર સુલક્ષણા

    Rs100.00

    પ્રસન્ન દામ્પત્ય અને નવી પેઢીની બદલાતી રીતભાતનું હળવું આલેખન સામાજિક હાસ્યકથા. Learn More

Items 11 to 20 of 46 total

per page
Page:
  1. 1
  2. 2
  3. 3
  4. 4
  5. 5

Grid  List 

Set Descending Direction
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી