નવલકથા (Novel)

Items 11 to 16 of 16 total

per page
Page:
 1. 1
 2. 2

Grid  List 

Set Descending Direction
 1. મુદ્દલ વિનાનું વ્યાજ

  મુદ્દલ વિનાનું વ્યાજ

  Rs70.00

  ગુજરાતના ગામડાંમાંથી અમેરિકા જઈ સ્થાયી થતા અને પાછા આવવાનો મનસૂબો પૂરો ન કરી શકતા પાત્રોની બાહ્ય અને આંતરિક ઓળખની વાત. Learn More
 2. રુદ્રમહાલયની કર્પૂરમંજરી

  રુદ્રમહાલયની કર્પૂરમંજરી

  Rs90.00

  સિદ્ધપુરના વિખ્યાત શિવમંદિર રુદ્રમહાલયના નિર્માણનું નિરૂપણ કરતી અગિયારમી બારમી સદીના સમયનું આલેખન કરતી લેખકની પ્રશિષ્ટ નવલકથા. ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસમાં ઊંડો રસ ધરાવતા સર્જક દ્વારા 'રુદ્રમહાલયની કર્પૂરમંજરી' રચાઈ છે, એ તેનું મોટું જમા પાસું છે. આ લઘુનવલના કેન્દ્રમાં સ્થાપત્ય અને સ્થપતિ છે. બાહ્યરુપથી આંતરસંબંધ સુધી પહોંચવાની યાત્રા અહીં નિરુપાઈ છે. સ્થપતિ પદ્મસેન દ્વારા રેતિયા પથ્થરે પ્રગટેલું રુદ્રમહાલયનું સૌંદર્ય - આ મહાન કલાકૃતિનું સૌંદર્ય ભારતના આ ભાગને દોઢ સદી સુધી અજવાળતું રહ્યું. કૃતિમાં વ્યક્ત અનુભવ સાથેના સંબંધ વિના સર્જક રૂપનિર્મિતી કરી શકે ? પદ્મસેનનો એ પ્રયત્ન હતો કે કર્પૂરમંજરીથી તટસ્થ રહીને જ અપૂર્વ અને અનન્ય રૂપાંકન કરવું. પણ એમ તો કથા દુઃખાંત હોત. પરંતુ સર્જકના મતે લેખન દરમ્યાન કથાની સૃષ્ટિ સ્વાયત્ત થતી ગઈ અને દુઃખ અંત પહેલાં જ આવી ગયું. કથાનો સુખદ અંત વાચકોને ગમી જાય તેવો છે. Learn More
 3. વખો

  વખો

  Rs80.00

  ભરવાડ કુટુંબો પોતાના ઘણને સાચવવા જે સ્થળાંતરો કરે છે, અભાવો વેઠે છે, ટકી રહેવા સંઘર્ષ કરે છે, તેનું ચિત્રણ. Learn More
 4. શત્રુઘ્નની પહેલી સફર

  શત્રુઘ્નની પહેલી સફર

  Rs75.00

  લેખકની પ્રયોગશીલ આધુનિક નવલકથા. Learn More
 5. શ્યામ-સુહાગી

  શ્યામ-સુહાગી

  Rs80.00

  અઢારમી-ઓગણીસમી સદીના પ્રજાજીવનમાં શ્રી સહજાનંદ સ્વામીના માનવ ધર્મ પ્રવર્તન દ્વારા જાગેલા સંચલનોની કથા. પ્રેમ, વાત્સલ્ય અને વિવિધ લાગણીઓના તાણાંવાણાંની ગૂંથણી સાથે. વ્યાપકરૂપે ધર્મ તત્ત્વ શું છે અને તે મનુષ્યમાં કેવા મૂળભૂત પરિવર્તન લાવી શકે છે એનો કંઇક સંકેત આ નવલકથા આપી જાય છે. Learn More
 6. સાથીસંગાથી

  સાથીસંગાથી

  Rs80.00

  ગ્રામજીવનમાં સાટાપેટા જેવા લગ્નના રિવાજો વચ્ચે કસોટીએ ચઢતા સાચૂકલા પાત્રોની કથા. અહીં સાથી એટલે જીવનસાથી અને સંગાથી એટલે માર્ગમાં જેમનું આકસ્મિક સાહચર્ય સાંપડે એવી વ્યક્તિઓ. આ બીજા પ્રકારની વ્યક્તિઓ પણ કોઈક દૂરના યાત્રીને હૂંફ પૂરી પાડી થાક ઉતારે છે, ગતિ ચાલુ રાખવાની શ્રદ્ધા જગવે છે. Learn More

Items 11 to 16 of 16 total

per page
Page:
 1. 1
 2. 2

Grid  List 

Set Descending Direction
Top Selling Gujarati Books

અમૃતા

Rs250.00
ઉદયાચલનો સૂર્ય

Rs200.00
ગિરનાર

Rs200.00

લોકપ્રિય પુસ્તકો (Bestsellers)

 • માનસથી લોકમાનસ સુધી
 • છબી ભીતરની
 • ગિરનાર
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

 • કાનજી પટેલ
 • ડૉ. પ્રફુલ્લ શાહ
 • રાજેન્દ્ર પટેલ
 • રાજેન્દ્ર શાહ
 • પ્રીતિ સેનગુપ્તા
 • જિતેન્દ્ર દવે
 • સંજય ચૌધરી