નવલકથા (Novel)

Items 21 to 30 of 46 total

per page
Page:
 1. 1
 2. 2
 3. 3
 4. 4
 5. 5

Grid  List 

Set Descending Direction
 1. તેડાગર

  તેડાગર

  Rs65.00

  કલાકાર-સાહિત્યકારની એકલતા અને કુટુંબજીવન વચ્ચે સંવાદ શોધતી, પત્નીના અવસાનની ગ્લાની ભૂલી ન શકતા યુવકની જિજીવિષાનું આલેખન. આ નવલકથાનું પ્રત્યેક પ્રકરણ સ્વતંત્ર વાર્તા પણ છે. Learn More
 2. તોય વહે મારી નદીનાં નીર

  તોય વહે મારી નદીનાં નીર

  Rs140.00

  એક આદિવાસી નારી હીરૂની કથા ચાર ભાગમાં વહેંચાઈ છે.. હીરૂનું સ્વપ્નીલ શૈશવ, તેના લગ્નનું ડરાવણું ચિત્ર, ન્યાય માટે અદાલતમાં વીતાવેલા હૃદયવિદારક અને લગભગ નિરર્થક વર્ષો અને છેવટે તેને મળેલો લૂલો અને અધકચરો ન્યાય. આ આખાય સમયગાળામાં જે નદીને કિનારે એણે બાળપણ વીતાવ્યું તે નદી માતા પાસેથી હીરૂ હંમેશ ભાવનાત્મક આધાર મેળવતી રહી. શૈલજા કાલેલકર પરીખ માટે એક આદિવાસી મહિલા પોતાના આર્થિક સ્વાતંત્ર્ય, સ્વમાન અને ગૌરવ સાથે, પોતાનાં બાળકો પોતાની પાસે રાખવાના હક સાથે જીવન વિતાવવા અને પોતાના મૂળભૂત હક્કો માટે કોર્ટ સમક્ષ ધા નાખવાની અભૂતપૂર્વ હિંમત દર્શાવે તે જ અત્યંત મહત્ત્વની વાત છે. હીરૂની વાતોને લેખકે ખૂબ ધ્યાનથી સાંભળી એટલું જ નહિ તેઓ હીરૂના પંચમહાલ જિલ્લામાં આવેલા ગામની પણ મુલાકાત લઈ આવ્યા. તેમણે એ વાલ્મીકિ આશ્રમની પણ મુલાકાત લીધી જ્યાં હીરૂએ બાળપણનાં દસ વર્ષ ગાળ્યાં હતાં. હીરૂના સાસરિયે દાહોદમાં પણ ગયાં, જ્યાં હીરૂએ પંદર વર્ષ ડામાડોળ થતા દામ્પ્ત્યમાં વિતાવ્યાં. આ બધું નજીકથી જોયા જાણ્યા પછી જ શૈલજા કાલેલકર પરીખે હીરૂએ પોતે કહેલી વાતોને ગ્રંથસ્થ કરવા માટે કલમ ઉઠાવી છે. Learn More
 3. થોડોક વખત

  થોડોક વખત

  Rs140.00

  નવલકથા Learn More
 4. પૂર્વરાગ, પરસ્પર અને પ્રેમઅંશનો સેટ

  પૂર્વરાગ, પરસ્પર અને પ્રેમઅંશનો સેટ

  Rs350.00

  વીસમી સદીના સાતમા-આઠમા દાયકાની સાક્ષીએ વિવિધ વયના પાત્રોનાં આંતરસંબંધ અને સંઘર્ષની મૂલ્યનિષ્ઠ કથા. Learn More
 5. પ્રેમના પર્યાય

  પ્રેમના પર્યાય

  Rs160.00

  સામાજિક નવલકથા Learn More
 6. બંધન અને મુક્તિ

  બંધન અને મુક્તિ

  Rs140.00

  સન1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલી કથા Learn More
 7. બે કાંઠા વચ્ચે

  બે કાંઠા વચ્ચે

  Rs100.00

  સાબરમતીના બંને કાંઠાનાં નાનાં માટાં રજવાડાંના કેનવાસ પર આલેખાયેલી સ્વાતંત્ર્ય સંગ્રામના સમયની રસપ્રદ પ્રેમકથા. Learn More
 8. મનનું માણસ

  મનનું માણસ

  Rs100.00

  મનનું માણસ Learn More
 9. મહારથી કર્ણ

  મહારથી કર્ણ

  Rs100.00

  મહાભારતના વિખ્યાત ચરિત્રનું આજના સંદર્ભમાં નિરૂપણ. લેખકની યશસ્વી નવલકથા. Learn More
 10. મિશ્ર લોહી

  મિશ્ર લોહી

  Rs90.00

  ભારતીય યુવતી ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જાય અને ત્યાં શ્વેત-શ્યામ માતાપિતાના સંતાન સાથે લગ્નથી જોડાય, પુત્રીની માતા બને ત્યાં સુધી મનોદશાનામાં અને પરિસ્થિતિમાં આવતા પલટા સાથે માતાપિતાના ભારતીય માનસની ઉદારતાનું આલેખન. Learn More

Items 21 to 30 of 46 total

per page
Page:
 1. 1
 2. 2
 3. 3
 4. 4
 5. 5

Grid  List 

Set Descending Direction
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

 • કાનજી પટેલ
 • ડૉ. પ્રફુલ્લ શાહ
 • રાજેન્દ્ર પટેલ
 • રાજેન્દ્ર શાહ
 • પ્રીતિ સેનગુપ્તા
 • જિતેન્દ્ર દવે
 • સંજય ચૌધરી