નવલકથા (Novel)

Items 1 to 10 of 16 total

per page
Page:
 1. 1
 2. 2

Grid  List 

Set Descending Direction
 1. અંતર્દાહ

  અંતર્દાહ

  Rs90.00

  સ્ત્રી-પુરુષના સંબંધને આલેખતી લેખિકાની પ્રથમ પુરસ્કૃત નવલકથા. "પરસ્પર એકબીજીને છેદતી રેખાઓ ક્યારેક કેલીડોસ્કોપીક ભાત રચે છે ખરી પણ બહુધા માનવીના હૈયાને એવા તો ઘસરકાઓ આપે છે, એ ન તો કોઈને કહી શકાય કે ન તો તે સહી શકાય." Learn More
 2. આસ્તિક

  આસ્તિક

  Rs72.00

  સાને ગુરુજીની વિખ્યાત પૌરાણિક નવલકથા, જેનું મુખ્ય પાત્ર છે તક્ષક. Learn More
 3. એક સાચું આંસુ

  એક સાચું આંસુ

  Rs90.00

  એક સ્ત્રીના વિકાસ આડે આવતા અવરોધો સામેના સંઘર્ષને આલેખતી માનસશાત્રીય - સામાજિક નવલકથા. સંબંધ સ્થાપી ન શકતા કશું રચી ન શકતા માણસોના જીવનનો કશો સંદેશ ભલે ન હોય, એ પોતાની રીતે સાચા હોય તો ભાવકમાં સંવેદન જગવી શકે. Learn More
 4. એક સ્તોત્રગાનની જેમ

  એક સ્તોત્રગાનની જેમ

  Rs90.00

  મલયાલમના જાણીતા લેખક શ્રીધરનની દોસ્તોયેવ્સ્કીના જીવન પર આધારિત નવલકથા. જેની એક લાખથી પણ વધુ નકલો વેચાઈ છે, તેનો ગુજરાતી અનુવાદ. Learn More
 5. કલ્પલતા

  કલ્પલતા

  Rs80.00

  સત્તા અને સંપત્તિ પાછળ ખેંચાતી અને બાંધછોડ કરતી વિદુષી સુંદરીના પરિવર્તનની કથા. ગીતાઈ ચિંતનીકામાં કહ્યું છે કે વાત્સલ્ય, સખ્ય, પ્રેમ એ ત્રણેય કાયમના ક્ષમા-મંદિરો છે. વાત્સલ્ય દોષોને પી જાય છે, સખ્ય સહન કરે છે, પ્રેમને દોષ દેખાતા જ નથી. દોષને ન જોતા પ્રેમની આ કથા તે કલ્પલતા. Learn More
 6. કોતરની ધાર પર, ડહેલું
 7. ક્યાં છે અર્જુન ?

  ક્યાં છે અર્જુન ?

  Rs80.00

  ચાલીસની ઉંમર પછી ફરી નજીક આવતા પૂર્વ પ્રેમીઓના સંબંધની તાજગીભરી રજૂઆત. કથાની નાયિકા પારમિતા વિચારે છે કે વારસારૂપે મળેલી પ્રવૃત્તિઓએ મને પુરુષ સમોવડી બનાવી દીધી છે એ ખરું પણ મારામાં રહેલું સુષુપ્ત નારીરૂપ જગવે, એનું સંવેદન ખીલવે એવો અર્જુન ક્યાં છે? Learn More
 8. ગીરમંગલ

  ગીરમંગલ

  Rs70.00

  સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત ઈલા માલધારીઓના સંઘર્ષ અને પ્રશ્નો હલ કરવા માટે ગીરમાં `ગીરમંગલ' સંસ્થા વિકસાવે છે. જેમાં છાત્રાલય, શિક્ષણ અને સંસ્કાર માટેની પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. માલધારીઓના સહકારથી સિંહ અને ગીરની પ્રકૃતિના રક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે `ગીરમંગલ' કાર્યરત છે. Learn More
 9. તેડાગર

  તેડાગર

  Rs65.00

  કલાકાર-સાહિત્યકારની એકલતા અને કુટુંબજીવન વચ્ચે સંવાદ શોધતી, પત્નીના અવસાનની ગ્લાની ભૂલી ન શકતા યુવકની જિજીવિષાનું આલેખન. આ નવલકથાનું પ્રત્યેક પ્રકરણ સ્વતંત્ર વાર્તા પણ છે. Learn More
 10. મિશ્ર લોહી

  મિશ્ર લોહી

  Rs90.00

  ભારતીય યુવતી ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા જાય અને ત્યાં શ્વેત-શ્યામ માતાપિતાના સંતાન સાથે લગ્નથી જોડાય, પુત્રીની માતા બને ત્યાં સુધી મનોદશાનામાં અને પરિસ્થિતિમાં આવતા પલટા સાથે માતાપિતાના ભારતીય માનસની ઉદારતાનું આલેખન. Learn More

Items 1 to 10 of 16 total

per page
Page:
 1. 1
 2. 2

Grid  List 

Set Descending Direction
Top Selling Gujarati Books

અમૃતા

Rs320.00
ઉદયાચલનો સૂર્ય

Rs200.00
ગિરનાર

Rs200.00

લોકપ્રિય પુસ્તકો (Bestsellers)

 • માનસથી લોકમાનસ સુધી
 • છબી ભીતરની
 • ગિરનાર
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

 • કાનજી પટેલ
 • ડૉ. પ્રફુલ્લ શાહ
 • રાજેન્દ્ર પટેલ
 • રાજેન્દ્ર શાહ
 • પ્રીતિ સેનગુપ્તા
 • જિતેન્દ્ર દવે
 • સંજય ચૌધરી