અંતર

Book Title: અંતર
Type: નવલકથા
Author: રઘુવીર ચૌધરી
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 120
Language: ગુજરાતી
ISBN: 978-93-80125-39-8

Be the first to review this product

Availability: In stock

Rs160.00
OR

Quick Overview

એકમેકથી કંટાળેલાં - થાકેલાં અને સામેથી પહેલ થાય તો અલગ વસવા તૈયાર થયેલાં કેવલ અને નયનતારા વચ્ચે નયનતારાના વિદેશપ્રવાસથી સરજાયેલો અંતરાલ બંનેને આત્મપરીક્ષણની તક પૂરી પાડે છે. દાદા સાથે વતનમાં વસતો પુત્ર નંદ પણ અનાયસ જ બંને વચ્ચે સેતુરૂપ બને છે.
જેને બંને પક્ષ પૂર્ણવિરામ ગણતા હતા એ કેવળ વિરામ જ હતો એવી પ્રતીતિ સાથે નગરજીવનની પ્રદૂષિત સભ્યતાથી દૂર કેવલના ફાર્મહાઉસમાં સધાતું નાયક - નાયિકાનું પુનઃર્મિલન સ્પૃહણીય છે.
- શ્રી રમેશ ર. દવે

પાત્રોના નિરૂપણમાં વૈચારિક તાજગી પણ નવલકથાને રસપ્રદ બનાવે છે.

અંતર

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

અંતર
Author રઘુવીર ચૌધરી

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી