કાવ્યસંગ્રહ (Poems)
-
-
બચાવનામું
Rs80.00કવિ નિવેદનમાં કહે છે, આ રચના ત્રણેક દાયકાથી મારી કસોટી કરતી રહી છે. મૂલ્યની હાર અને બળની જીત, સાધનાની હાર અને સાધનની જીત એ આજની વૈશ્વિક સમસ્યા છે. સમગ્રપણે 'બચાવનામું' શ્રદ્ધાનું કાવ્ય છે. કવિનો આ અભિનવ કલ્પલોક છે. ઇતિવૃત્ત અને ઉર્મિતત્ત્વના સંયોગથી આ કાવ્યકથા સાંપ્રત ગુજરાતી કાવ્યપ્રવાહમાં એક સંસિદ્ધિ રૂપે આપણને પ્રાપ્ત થાય છે. Learn More -
ભણે તુકો
Rs130.00મહાન ભક્ત કવિ તુકારામનું જીવન, ચરિત્ર, કવિતા અને આસ્વાદ તેમ જ તેમના અભંગોનું સંપાદન Learn More -
રોજે રોજની કવિતા
Rs250.00દરરોજ વાંચવી ગમે તેવી જાણીતા ગુજરાતી કવિઓની સરળ ગુજરાતી કવિતાઓનો સંચય. માતૃભાષાનું માધુર્ય માણવા માટેની કવિતાઓનો સંગ્રહ. Learn More -
-