વાર્તા (Story)

5 Item(s)

per page

Grid  List 

Set Ascending Direction
 1. વાતડિયું વગતાળિયું

  વાતડિયું વગતાળિયું

  Rs400.00

  જાણીતા લોકસાહિત્યકાર કાનજી ભૂતા બારોટની લોકકથાઓનો સંગ્રહ. Learn More
 2. રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓ

  રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓ

  Rs200.00

  રમેશ ર. દવેની પ્રતિનિધિ વાર્તાઓનો સંગ્રહ Learn More
 3. રણની વચ્ચે

  રણની વચ્ચે

  Rs100.00

  અહીં એક લઘુનવલ, લાંબી વાર્તા, ત્રણ નવલિકા અને ધાડ નવલકથાના આરંભનો એક અંશ મૂક્યો છે. કચ્છના સીમાડે આવેલું હાજીપીર ધર્મના ભેદભાવ વિના અનેક લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર છે – એની એક તરફ આખું જીવન વિસ્તરેલું હોય અને બીજી બાજુ નિર્જન રણવિસ્તાર. લેખકની અંદર વિસ્તરતા રહેલા કચ્છનું આ શબ્દરૂપ છે. Learn More
 4. યાદોના વૃન્દાવનમાં

  યાદોના વૃન્દાવનમાં

  Rs100.00

  સત્ય ઘટનાઓ પર આધારિત Learn More
 5. દસ પાશ્ચાત્ય નવલિકાઓ

  દસ પાશ્ચાત્ય નવલિકાઓ

  Rs120.00

  આ સંગ્રહમાં પશ્ચિમના દસ મહાન વાર્તાકારોની વાર્તાઓ સુંદર રીતે એક સાથે રજૂ થઈ છે. સંગ્રહને આવકારતાં શ્રી સગુણા રામનાથન કહે છે કે, "આ વાર્તાઓ ગુજરાતી સાહિત્યનાં વિદ્યાર્થીઓને પાશ્ચાત્ય જગતની સંસ્કૃતિમાં પ્રવેશવા સારુ ઉપકારક દ્વાર ખોલી આપશે. ભારતીય તેમ જ ગુજરાતી લેખકો પર આવી રચનાઓએ કેવો પ્રભાવ પાડ્યો છે તે તેઓ સદૃષ્ટાંત જોતાં થશે. અનુવાદ - સાહિત્ય ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ સાથે સુમેળ ને સમન્વય સાધવાનો એક ઉત્તમ માર્ગ છે. પ્રૉ. રેમંડ પરમારે અનુવાદનું ઘણું વૈવિધ્યસભર કામ કર્યું છે, તેથી આવું મહત્ત્વનું કાર્ય હાથ ધરવું એ સિદ્ધહસ્ત અનુવાદક ગણાય." Learn More

5 Item(s)

per page

Grid  List 

Set Ascending Direction
New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

 • કાનજી પટેલ
 • ડૉ. પ્રફુલ્લ શાહ
 • રાજેન્દ્ર પટેલ
 • રાજેન્દ્ર શાહ
 • પ્રીતિ સેનગુપ્તા
 • જિતેન્દ્ર દવે
 • સંજય ચૌધરી