પ્રવાસ (Travelogue)

7 Item(s)

per page

Grid  List 

Set Descending Direction
 1. અંતઃપુરમ્

  અંતઃપુરમ્

  Rs200.00

  પાંચ ખંડનાં કેટલાંક દેશો વિશે પ્રવાસ વર્ણન Learn More
 2. અપરાજિતા

  અપરાજિતા

  Rs180.00

  મનમાં સહેજે આશંકા કે ભીતિ રાખ્યા વગર પ્રીતિ સેનગુપ્તા આખીય દુનિયામાં સતત એકલાં ફરતાં રહ્યાં છે. એ નોંધે છે કે જ્યાં જાઉં ત્યાં ગમી જાય. એ સ્થાન પોતાનું થઈ જાય. ઘર જેવું લાગે ને ત્યાંથી દૂર જવાનું મન ન થાય. આ અનુભૂતિને એ 'પર-માયા-પ્રવેશ` તરીકે ઓળખાવે છે. આવી જ કોઈક અનુભૂતિથી પ્રેરાઈને એમણે સાતેય ખંડોનો પ્રવાસ કર્યો અને એ પ્રવાસ શબ્દદેહે સહુ વાચકો સમક્ષ ધર્યો 'અપરાજિતા`રૂપે. લેખિકાએ પોતે જોયેલાં સ્થળોના વર્ણન સાથે દેશ અને પ્રજા વિશે સાંસ્કૃતિક માહિતી આપી હોવાથી આ પુસ્તકનું ઘણું શૈક્ષણિક મૂલ્ય છે. Learn More
 3. અમેરિકા પ્રવેશ

  અમેરિકા પ્રવેશ

  Rs100.00

  અમેરિકા વિશે વિગતો Learn More
 4. અમેરિકા વિશે
 5. ગિરનાર

  ગિરનાર

  Rs200.00

  આ પુસ્તકમાં લેખકે કરેલી ગિરનારની પરિક્રમા અને ગિરનાર આરોહણનું વર્ણન છે. ગિરનાર પરનાં ધાર્મિક સ્થળો, ગીર અને ગિરનારની વન્ય સંપત્તિ, સાહિત્યમાં ગિરનાર, જૂનાગઢનાં જોવાલાયક સ્થળો, જૂનાગઢનો ઈતિહાસ, આરઝી હકૂમત તથા `હુ હુ' નવલકથા વિશેના લેખોનો પુસ્તકમાં સમાવેશ થાય છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આ પુસ્તકને પ્રવાસ અને નિબંધ શ્રેણી હેઠળ વર્ષ 2009માં દ્વિતીય પુરસ્કાર પ્રાપ્ત થયું હતું. Learn More
 6. તીર્થભૂમિ ગુજરાત

  તીર્થભૂમિ ગુજરાત

  Rs120.00

  આ પુસ્તક ગુજરાતનાં સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતાં તીર્થસ્થળોનો અભ્યાસ રજૂ કરે છે. તીર્થસ્થળો એટલે દેવસ્થાન તો ખરાં જ, પણ નૈસર્ગિક રમણીયતા, માનવીય ગરિમા, વિદ્યા-કલાનાં કેન્દ્રો પણ ખરાં જ. કચ્છ - સૌરાષ્ટ્ર સમેત ગુજરાતના ગૌરવ સમાં સ્થળોનો અહીં લલિત નિબંધની શૈલીમાં પરિચય મળે છે. Learn More
 7. મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમી દેશનો પ્રવાસ

  મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમી દેશનો પ્રવાસ

  Rs100.00

  મુત્સદી અને વિદ્વાન મિર્ઝા અબુ તાલેબ ખાને 1799-1803 દરમ્યાન જે ઉત્સાહથી ઇંગ્લેન્ડ, યુરોપ, તુર્કસ્તાન અને ઈરાનનો પ્રવાસ કર્યો તેનું સુરેખ અને રસપ્રદ વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. તેમાંથી તે સમયની વિશ્વની પરિસ્થિતિ ઉપરાંત રીતરિવાજો પણ પ્રાપ્ત થાય છે. સાહિત્ય, સમાજ અને ઇતિહાસ વચ્ચેના તાણાવાણા સાંધીને શ્રી ચીતલવાલાએ મિર્ઝા અબુ તાલેબ ખાનના પ્રવાસવર્ણનનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને પ્રવાસ-સાહિત્યનો વ્યાપ વધાર્યો છે. માત્ર ઇતિહાસના વિદ્વાનો જ નહીં પણ વિદ્યાર્થીઓને તથા દેશવિદેશમાં વસતા ગુજરાતીને પણ આ પુસ્તક વાંચવાનું ગમશે. Learn More

7 Item(s)

per page

Grid  List 

Set Descending Direction
New Release Gujarati Books

There are no products matching the selection.

લેખકો (Authors)

 • કાનજી પટેલ
 • ડૉ. પ્રફુલ્લ શાહ
 • રાજેન્દ્ર પટેલ
 • રાજેન્દ્ર શાહ
 • પ્રીતિ સેનગુપ્તા
 • જિતેન્દ્ર દવે
 • સંજય ચૌધરી