મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમી દેશનો પ્રવાસ

Book Title: મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમી દેશનો પ્રવાસ
Type: પ્રવાસ
Author: યુનુસ ચીતળવાલા
Publisher: રંગદ્વાર પ્રકાશન
Pages: 128
Language: ગુજરાતી
ISBN: 978-93-80125-46-6

Be the first to review this product

Availability: In stock

Rs100.00
OR

Quick Overview

મુત્સદી અને વિદ્વાન મિર્ઝા અબુ તાલેબ ખાને 1799-1803 દરમ્યાન જે ઉત્સાહથી ઇંગ્લેન્ડ, યુરોપ, તુર્કસ્તાન અને ઈરાનનો પ્રવાસ કર્યો તેનું સુરેખ અને રસપ્રદ વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. તેમાંથી તે સમયની વિશ્વની પરિસ્થિતિ ઉપરાંત રીતરિવાજો પણ પ્રાપ્ત થાય છે. સાહિત્ય, સમાજ અને ઇતિહાસ વચ્ચેના તાણાવાણા સાંધીને શ્રી ચીતલવાલાએ મિર્ઝા અબુ તાલેબ ખાનના પ્રવાસવર્ણનનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને પ્રવાસ-સાહિત્યનો વ્યાપ વધાર્યો છે. માત્ર ઇતિહાસના વિદ્વાનો જ નહીં પણ વિદ્યાર્થીઓને તથા દેશવિદેશમાં વસતા ગુજરાતીને પણ આ પુસ્તક વાંચવાનું ગમશે.

મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમી દેશનો પ્રવાસ

Double click on above image to view full picture

Zoom Out
Zoom In

More Views

મિર્ઝા અબુ તાલેબ ખાનનો પશ્ચિમી દેશનો પ્રવાસ
Author યુનુસ ચીતળવાલા

Use spaces to separate tags. Use single quotes (') for phrases.


Write Your Own Review

Only registered users can write reviews. Please, log in or register

New Release Gujarati Books

ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ

Rs150.00
છબી ભીતરની

Rs150.00

લેખકો (Authors)

  • કાનજી પટેલ
  • ડૉ. પ્રફુલ્લ શાહ
  • રાજેન્દ્ર પટેલ
  • રાજેન્દ્ર શાહ
  • પ્રીતિ સેનગુપ્તા
  • જિતેન્દ્ર દવે
  • સંજય ચૌધરી