rangdwar.com

ભણે તુકો (Marathi Abhango)

130.00

તુકારામ મહારાજના મરાઠી અભંગોનો સંગ્રહ.

Category:

Auther Name : અનુ. અરુણા જાડેજા

Published Year: 2012

તુકારામ મહારાજ એટલે મરાઠી કવિતાનું મધ્યબિંદુ. જ્યારે શાળા, મહાશાળા કે વિદ્યાપીઠો નહોતી એ વખતના સમાજે ટકાવી રાખેલી સાહિત્યિક સંપદા છે તુકારામના અભંગો. મૂળ મરાઠી અભંગોને ગુજરાતી સમજૂતી સાથે રજૂ કરી એમનું સુંદર સંકલન આપ્યું છે, શ્રી અરુણા જાડેજાએ, જેનું શીર્ષક છે – ‘ભણે તુકો’

Reviews

There are no reviews yet.

Be the first to review “ભણે તુકો (Marathi Abhango)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart