ગ્રામજીવનમાં સાટાપેટા જેવા લગ્નના રિવાજો વચ્ચે કસોટીએ ચઢતા સાચૂકલાપાત્રોની કથા. અહીં સાથી એટલે જીવનસાથી અને સંગાથી એટલે માર્ગમાં જેમનું આકસ્મિક સાહચર્ય સાંપડે એવી વ્યક્તિઓ. આ બીજા પ્રકારની વ્યક્તિઓ પણ કોઈક દૂરના યાત્રીને હૂંફ પૂરી પાડી થાક ઉતારે છે, ગતિ ચાલુ રાખવાની શ્રદ્ધા જગવે છે.
Reviews
There are no reviews yet.