શ્રી જયદેવ શુક્લ કહે છે શુક્લપક્ષમાં જે છવ્વીસ લેખો સમાવ્યા છે તેમાં મારો અભિગમ આસ્વાદલક્ષી વિવેચનાનો રહ્યો છે. મને જ્યાં જ્યાં જે કંઈ ગમ્યું છે તેની હોંશથી અને જેમાં મારું મન ઠર્યું નથી એની વાત નિખાલસ રીતે કરી છે.
એક રીતે તો વિવેચન એ કૃતિના આધારે વિવેચક તેના સર્જક અને ભાવક સાથે કરેલો એક પ્રકારનો સંવાદ છે. એમાંથી ભાવકને કૃતિમાં પ્રવેશવાની એકાદ – બે બારી પણ જો મળી આવે તો રાજી થઈશ.
Reviews
There are no reviews yet.