મંદિર તૂટવાથી ધર્મ તૂટતો નથી એવું સિદ્ધ કરતી સોમનાથ મંદિર નિમિત્તે ગુજરાત-સૌરાષ્ટ્રનાભૌગાલિક-રાજકીય ફલક પર સદાશિવ અને ચૌલાના પાત્ર દ્વારા શૈવ ધર્મના આદર્શોનું આલેખન કરતી, રા’નવઘણના વ્યક્તિત્વ વિકાસ, સોરઠની પ્રજાની સમૂહ ચેતના, સત્તા અને સંપત્તિની અતૃપ્ત ભૂખ ધરાવતા માહમૂદ ગઝનવીના સોમનાથ પરના આક્રમણ, અલબરુની, વજા ઠાકોર, દેવાયત આહિર, ફરીદ વગેરે ઐતિહાસિક પાત્રોના આધારે રચાયેલી અને વ્યાપક આવકાર પામેલી નવલકથા.
Award Winning Authors - Books, Novel
સોમતીર્થ
₹300.00
સોમનાથ વિશેની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલકથા.
Auther Name : રઘુવીર ચૌધરી
Published Year: 2022
Reviews
There are no reviews yet.