સાહિત્યકૃતિ લેખે ગાંધીજી પર અત્યંત પ્રભાવ પાડનાર નવલકથા ‘અંકલ ટોમ્સ કૅબિન’ અહિંસક વિચારધારાની ઉજાગર કરે છે. ગૂજરાત વિદ્યાપીઠમાં આ કૃતિના બે લઘુ અનુવાદો ‘ટોમકાકા’ તેમજ ‘લોભ અને કરુણા’ મળે છે. અમેરિકામાં ગુલામોનો વેપાર તથા ગુલામીની પ્રથાને નાબૂદ કરવા ૧૮૬૨માં જે આંતરવિગ્રહ થયો. તેનું નિમિત્ત ૧૮૫૨માં શ્રીમતી એલિસાબેત હેરિયર બીચર સ્ટૉવની પ્રસ્તુત કૃતિ બની હતી. કૃતિ જેટલી રસપ્રદ છે તેટલો જ તેનો અનુવાદ પણ છે.
પ્રો. રેમન્ડ પરમારે ગુજરાતી વાચકોને પોતિકી લાગે અને સાથે સાથે કૃતિની વેધકતા અને સર્જકતા અકબંધ રહે એ રીતે ‘થોમાકાકાની ખોલી’ નામે સુંદર અનુવાદ આપ્યો છે.
Reviews
There are no reviews yet.