rangdwar.com

ક્યાં છે અર્જુન ?

80.00

Category:

Auther Name : રઘુવીર ચૌધરી

Published Year: 2004

ચાલીસની ઉંમર પછી ફરી નજીક આવતા પૂર્વપ્રેમીઓના સંબંધની તાજગીભરી રજૂઆત.

કથાની નાયિકા પારમિતા વિચારે છે કે વારસારૂપે મળેલી પ્રવૃત્તિઓએ મને પુરુષ સમોવડી બનાવી દીધી છે એ ખરું પણ મારામાં રહેલું સુષુપ્ત નારીરૂપ જગવે, એનું સંવેદન ખીલવે એવો અર્જુન ક્યાં છે ?

Reviews

There are no reviews yet.

Be the first to review “ક્યાં છે અર્જુન ?”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart