એક સ્ત્રીના વિકાસ આડે આવતા અવરોધો સામેના સંઘર્ષને આલેખતી માનસશાત્રીય – સામાજિક નવલકથા. સંબંધ સ્થાપી ન શકતા કશું રચી ન શકતા માણસોના જીવનનો કશો સંદેશ ભલે ન હોય, એ પોતાની રીતે સાચા હોય તો ભાવકમાં સંવેદન જગવી શકે.

Reviews
There are no reviews yet.