rangdwar.com

એક મુઠ્ઠી આસ્માન (લે. Charles Dickens)

200.00

Category:

Auther Name : અનુ. રેમંડ પરમાર

Published Year: 2016

આપણા યુવા સર્જક શ્રી જય વસાવડા કહે છે કે “જગતની એક મહાન ક્લાસિક એટલે ચાર્લ્સ ડિકન્સની ઓલમોસ્ટ દોઢસોથી વધુ વર્ષો પહેલાં લખાયેલી ‘ધ ગ્રેટ એસ્પેક્ટેશન’ ”

ઇંગ્લૅન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિએ ઘણું જૂનું ખતમ કર્યું અને નવું આવકાર્યું. આ ક્રાંતિની અસર હેઠળ બધા છોકરાઓને સૂટબૂટ પહેરેલા જેન્ટલમેન થવું હતું અને બધી છોકરીઓને પોપ્યુલર લેડી – ફેશન અને ટેન્શન સાથે.

‘ધ ગ્રેટ એસ્પેક્ટેશન’ની કથાનો સાર એટલે અરમાનો પાછળ દોડવાની ઝંખનાને પ્લાસ્ટિકિયા સંબંધો બાંધવાની જીદમાં ખોઈ નાખેલા સરળ, સાચા, દેશી લાગતાં અને હૂંફાળા હૃદયો – અને પસ્તાયા પછી એનો છતો થતો અહેસાસ.

પ્રો. રેમન્ડ પરમારે સરળ અને રસાળ શૈલીમાં કરેલો અનુવાદ ‘એક મુઠ્ઠી આસમાન’ પ્રત્યેક વિદ્યાર્થીએ અને શિક્ષકે વાંચવો જ રહ્યો…

Reviews

There are no reviews yet.

Be the first to review “એક મુઠ્ઠી આસ્માન (લે. Charles Dickens)”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart