પુસ્તકને જેના પરથી શીષર્ક મળ્યું છે તે કિલીમાન્જારો આફ્રિકાના ઊંચામાં ઊંચા શિખરનું નામ છે. જાણીતા કવિ જયંત પાઠકના હળવા નિબંધોનો આ સંગ્રહ છે. જયંત પાઠક ગ્રામજીવન અને નગરજીવનના વૈવિધ્યસભર અનુભવો ટાંકીને નિબંધોને રસાળ અને વાચનક્ષમ બનાવે છે.

Reviews
There are no reviews yet.