આ પુસ્તક ગુજરાતનાં સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતાં તીર્થસ્થળોનો અભ્યાસ રજૂ કરે છે. તીર્થસ્થળો એટલે દેવસ્થાન તો ખરાં જ, પણ નૈસર્ગિક રમણીયતા, માનવીય ગરિમા, વિદ્યા-કલાનાં કેન્દ્રો પણ ખરાં જ. કચ્છ – સૌરાષ્ટ્ર સમેત ગુજરાતના ગૌરવ સમાં સ્થળોનો અહીં લલિત નિબંધની શૈલીમાં પરિચય મળે છે.
History – Religion, Travelogue
તીર્થભૂમિ ગુજરાત
₹120.00
Auther Name : રઘુવીર ચૌધરી
Published Year: 2015
Reviews
There are no reviews yet.