વિસામા વિનાની વાટે ચાલતા રહેલાં મનુષ્યોને પાત્રરૂપે અવતારીને વાર્તાકાર રઘુવીર ચૌધરીએ નર્યા અબોલ પ્રેમભાવનું આલેખન કર્યું છે. વજનદાર ઘટના કે વિસ્મયકારક વળાંક ને બદલે જાત, સમય કે સમાજ સાથેની નિસ્બત પણ ઉત્તમ વાર્તા સર્જી શકે એવું માનતા ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સર્જક શ્રી રઘુવીર ચૌધરીના વિવિધ વાર્તાસંગ્રહોમાંથી પસંદ થયેલી શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન એટલે ‘વિસામા વિનાની વાટ’.
Reviews
There are no reviews yet.