સત્તાઅનેસંપત્તિપાછળખેંચાતીઅનેબાંધછોડકરતીવિદુષીસુંદરીનાપરિવર્તનનીકથા.ગીતાઈ ચિંતનીકામાં કહ્યું છે કે વાત્સલ્ય, સખ્ય, પ્રેમ એ ત્રણેય કાયમના ક્ષમા-મંદિરો છે. વાત્સલ્ય દોષોને પી જાય છે, સખ્ય સહન કરે છે, પ્રેમને દોષ દેખાતા જ નથી. દોષને ન જોતા પ્રેમની આ કથા તે કલ્પલતા.
Reviews
There are no reviews yet.