અઢારમી-ઓગણીસમી સદીના પ્રજાજીવનમાં શ્રીસહજાનંદ સ્વામીના માનવધર્મ પ્રવર્તન દ્વારા જાગેલા સંચલનોની કથા. પ્રેમ, વાત્સલ્ય અને વિવિધ લાગણીઓના તાણાંવાણાંની ગૂંથણી સાથે. વ્યાપકરૂપે ધર્મ તત્ત્વ શું છે અને તે મનુષ્યમાં કેવા મૂળભૂત પરિવર્તન લાવી શકે છે એનો કંઇક સંકેત આ નવલકથા આપી જાય છે.
Reviews
There are no reviews yet.