બંગાળના લાલન ફકીરને અને એમનું જીવનદર્શન વાંચીને વાચકો એ વિસ્મયકારક મનુષ્યની વાત જાણવા પામશે. સંત કબીરની જેમ લાલન ફકીરે ખૂબ સાદા શબ્દોમાં ઊંડાં અર્થ દર્શાવતાં અસંખ્ય ગાન લખેલાં. સુવિખ્યાત બંગાળી સાહિત્યકાર સુનીલ ગંગોપાધ્યાયની નવલકથાનો ગુજરાતી અનુવાદ.
Novel
મનનું માનસ (બંગાળના લાલન ફકીરની કથા)
₹100.00
Auther Name : લે. સુનીલ ગંગોપાધ્યાય અનુ. પ્રીતિ સેનગુપ્તા
Published Year: 2013
Reviews
There are no reviews yet.