કલાકાર-સાહિત્યકારની એકલતા અને કુટુંબજીવન વચ્ચે સંવાદ શોધતી, પત્નીના અવસાનની ગ્લાની ભૂલી ન શકતા યુવકની જિજીવિષાનું આલેખન. આ નવલકથાનું પ્રત્યેક પ્રકરણ સ્વતંત્ર વાર્તા પણ છે.

Reviews
There are no reviews yet.